નીચેની આકૃતિ પિટયુટરી ગ્રંથિ અને હાયપોથેલેમસ સાથેના તેના સંબંધને દર્શાવે છે. $P, Q$ અને $R$ ને ઓળખો.

  • A
    હાયપોથેલેમસ,અગ્ર પિટયુટરી,પશ્ચ પિટયુટરી
  • B
    હાયપોથેલેમસ,પશ્ચ પિટયુટરી,અગ્ર પિટયુટરી
  • C
    અગ્ર પિટયુટરી,હાયપોથેલેમસ,પશ્ચ પિટયુટરી
  • D
    પશ્ચ પિટયુટરી,હાયપોથેલેમસ,અગ્ર પિટયુટરી

Explore More

Similar Questions

મનુષ્યમાં પિટ્યુટરી ગ્રંથિના કયા ભાગમાંથી $MSH$ નો સ્ત્રાવ થાય છે?

પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવ પામતા અંતઃસ્ત્રાવો રાસાયણિક રીતે ..... છે.

$ADH$ કોના દ્વારા સ્ત્રવિત થાય છે?

કયું અંતઃસ્ત્રાવ અંડકોષ અને શુક્રકોષના નિર્માણને અસર કરે છે?

$A$: ઓક્સિટોસિન જન્મ દરમિયાન ગર્ભાશયના સ્નાયુઓના સંકોચનને ઉત્તેજિત કરે છે અને દૂધના ઉત્સર્જનની શરૂઆત કરે છે.
$R$: તે પિટ્યુટરી ગ્રંથિના પશ્ચ ભાગમાં સંશ્લેષિત થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo