એડ્રિનલ બાહ્યક (Adrenal cortex) દ્વારા અંતઃસ્ત્રાવોનું ઉત્પાદન ઓછું થવાથી કયો રોગ થાય છે?

  • A
    વામનતા (Dwarfism)
  • B
    ગ્રેવ્સ રોગ (Graves' disease)
  • C
    એડિસન્સ રોગ (Addison's disease)
  • D
    ડાયાબિટીસ મેલિટસ (Diabetes mellitus)

Explore More

Similar Questions

કયું અંતઃસ્ત્રાવ રુધિરવાહિનીઓનું વિસ્તરણ,ઓક્સિજનનો વધતો વપરાશ અને ગ્લાયકોજીનોલિસીસ પ્રેરે છે?

વિધાન-$1$: કોર્ટિસોલ અંતઃસ્ત્રાવ એરિથ્રોપોઈસીસમાં મદદ કરે છે.
વિધાન-$2$: કોર્ટિસોલ અંતઃસ્ત્રાવ $\text{BMR}$ વધારે છે.

એડ્રિનલ બાહ્યક (Adrenal cortex) ને નુકસાન થવાથી નીચેનામાંથી કોના સ્ત્રાવ પર કોઈ અસર થશે નહીં?

શરીર પર એડ્રેનાલિનની અસરો શું છે?

કયો અંતઃસ્ત્રાવ તમને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ભાગવા $(FLIGHT)$,ડરવા $(FRIGHT)$ અને લડવા $(FIGHT)$ માટે તૈયાર કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo