નીચે સ્ટિરોઈડ પ્રકારના અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ આપેલ છે. $P, Q$ અને $R$ શું છે?
$\quad\quad\quad P\quad\quad\quad Q\quad\quad\quad R$

  • A
    કોષરસપટલ $\quad\quad$ કોષકેન્દ્ર $\quad \quad m-RNA$
  • B
    કોષકેન્દ્ર $\quad\quad$ કોષરસપટલ $\quad\quad m-RNA$
  • C
    કોષરસપટલ $\quad\quad$ કોષકેન્દ્ર $\quad\quad r-RNA$
  • D
    કોષકેન્દ્ર $\quad\quad$ કોષરસપટલ $\quad\quad r-RNA$

Explore More

Similar Questions

રિસેપ્ટર-હોર્મોન સંકુલ ત્યારે બને છે જ્યારે:

અંતઃસ્ત્રાવના સંશ્લેષણ અને સ્ત્રાવનો દર શેના પર આધાર રાખે છે?

નીચેનામાંથી કયો પ્રોટીન અંતઃસ્ત્રાવ નથી?

નીચેનામાંથી કયો દ્વિતીય સંદેશાવાહક (secondary messenger) છે?

નીચેના સ્તંભોને જોડો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(A)$ ઓક્સિટોસિન$(1)$ એમિનો ઍસિડ વ્યુત્પનો
$(B)$ એપિનેફ્રાઇન$(2)$ સ્ટીરોઇડ
$(C)$ પ્રોજેસ્ટેરોન$(3)$ પ્રોટીન
$(D)$ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ (Growth hormone)$(4)$ પેપ્ટાઇડ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo