નીચે આપેલા સજીવોને અંતઃફલન અને બાહ્યફલન આધારે વર્ગીકૃત કરો:
$I -$ ફૂગ,$II -$ વિહગ (પક્ષીઓ),$III -$ લીલ,$IV -$ દ્વિઅંગી,$V -$ ત્રિઅંગી,
$VI -$ અનાવૃત્ત બીજધારી,$VII -$ આવૃત્ત બીજધારી,$VIII -$ માછલી,
$IX -$ ઉભયજીવી,$X -$ સરિસૃપ,$XI -$ સસ્તન.

  • A
    અંતઃફલન: $III, VIII, IX$; બાહ્યફલન: $I, II, IV, V, VI, VII, X, XI$
  • B
    અંતઃફલન: $I, II, IV, V, VI, VII, X, XI$; બાહ્યફલન: $III, VIII, IX$
  • C
    અંતઃફલન: $I, II, IV, VI, VII, XI$; બાહ્યફલન: $III, V, VIII, IX, X$
  • D
    અંતઃફલન: $III, V, VIII, IX, X$; બાહ્યફલન: $I, II, IV, VI, VII, XI$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રજનનની સાચી પદ્ધતિ છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (સજીવો)કોલમ-$II$ (પ્રજનનની રીત)
$P$. ફૂગ$I$. કલિકાસર્જન
$Q$. યીસ્ટ અને હાઈડ્રા$II$. સાચું પુનઃસર્જન
$R$. પ્લેનેરિયા$III$. અલિંગી બીજાણુઓ
$S$. ફૂગ, તંતુમય લીલ, મોસના પ્રતંતુ$IV$. અવખંડન

નીચેનામાંથી કયા સજીવોમાં જન્યુઓનું નિર્માણ સમભાજન દ્વારા થાય છે?

નીચેનામાંથી કયા સજીવો પુન:સર્જન (Regeneration) ની શક્તિ ધરાવે છે?

માદા જન્યુ ફલન વગર નવા સજીવનું નિર્માણ કરવા માટે વિકાસ પામે છે. આ પ્રક્રિયાને અસંયોગીજનન (parthenogenesis) કહેવાય છે. તે શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo