અપત્યપ્રસવી પ્રાણીઓ માટે અસંગત વિધાન પસંદ કરો.

  • A
    મનુષ્યો સહિતના સસ્તનો અપત્યપ્રસવી પ્રાણીઓ છે.
  • B
    વૃદ્ધિની કેટલીક અવસ્થાઓમાંથી પસાર થયા બાદ તરુણ સંતતિ માદા દેહની બહાર પ્રસવ પામે છે.
  • C
    અપત્યપ્રસવી સજીવોમાં તરુણ સંતતિની ઉત્તરજીવિતતાની તકો ઓછી હોય છે.
  • D
    યુગ્મનજમાંથી તરુણ સજીવ વિકસે છે.

Explore More

Similar Questions

કેળું એ અફલિત (parthenocarpic) ફળ છે કારણ કે

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આવૃત્ત બીજધારીઓમાં $.......$ એ નરજન્યુઓનું અને $.......$ એ અંડકોષનું વહન કરે છે.

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ (પુંકેસરના પ્રકારો)યાદી-$II$ (ઉદાહરણ)
$A$. એકસંઘી (Monoadelphous)$I$. લીંબુ (Citrus)
$B$. દ્વિસંઘી (Diadelphous)$II$. વટાણા (Pea)
$C$. બહુસંઘી (Polyadelphous)$III$. લીલી (Lily)
$D$. પરિદલલગ્ન (Epiphyllous)$IV$. જાસૂદ (China-rose)

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

જળકુંભી $(Eichhornia \text{ } crassipes)$ માટે શું સાચું છે?
$1.$ જલીય નીંદણ
$2.$ સ્થળજ નીંદણ
$3.$ સ્થાનિક જાતિઓ માટે ખતરો
$4.$ સ્થાનિક જાતિઓ માટે ઉપયોગી
$5.$ અલિંગી પ્રજનન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo