વનસ્પતિનો કયો ભાગ લિંગી પ્રજનન સાથે સંકળાયેલ છે?

  • A
    પર્ણ
  • B
    પુષ્પ
  • C
    પ્રકાંડ
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

મોટાભાગની સપુષ્પ વનસ્પતિઓ કેવા પ્રકારના પુષ્પો ઉત્પન્ન કરે છે?

નીચેના પદોની વ્યાખ્યા આપો / સમજૂતી આપો:
$1.$ દ્વિલિંગી (એકસદની)
$2.$ એકલિંગી (દ્વિસદની)
$3.$ જન્યુવહન

તફાવત આપો: સહાયક ચક્રો અને આવશ્યક ચક્રો.

$A$: $Cucurbita$ (કોળું) નું પુંકેસરચક્ર યુક્તપુંકેસરી (synandrous) હોય છે.
$R$: પુંકેસરોના પરાગાશય તેમજ તંતુઓ તેમની સમગ્ર લંબાઈ દરમિયાન જોડાયેલા હોય છે.

નીચેની આકૃતિમાં $A$ થી $G$ ને ઓળખો અને તે મુજબ જવાબ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo