નીચે પુષ્પના ઊભા છેદની આકૃતિ આપેલ છે. $P, Q$ અને $R$ ભાગોને ઓળખો.
$\quad \quad P \quad\quad Q\quad\quad R$

  • A
    વજ્રપત્ર $\quad$ દલપત્ર $\quad$ પરાગાશય
  • B
    વજ્રપત્ર $\quad$ દલપત્ર $\quad$ પરાગાસન
  • C
    દલપત્ર $\quad$ વજ્રપત્ર $\quad$ પરાગાશય
  • D
    દલપત્ર $\quad$ વજ્રપત્ર $\quad$ પરાગાસન

Explore More

Similar Questions

પપૈયામાં, પુષ્પો કેવા હોય છે?

એન્થેસિસ (Anthesis) શબ્દનો ઉપયોગ શેના માટે થાય છે?

વૈજ્ઞાનિક કારણો આપો: પુષ્પ ધાર્મિક,સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક મહત્વ ધરાવે છે.

$Rafflesia$ $arnoldii$ (રેફ્લેસિયા આર્નોલ્ડી) ના પુષ્પનો અંદાજિત વ્યાસ કેટલો હોય છે?

પુષ્પોના અભ્યાસને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo