લઘુબીજાણુધાનીના સ્તરોને અંદરથી બહારની તરફ ઓળખો.

  • A
    અધિસ્તર $\rightarrow$ મધ્યસ્તર $\rightarrow$ તંતુમયસ્તર $\rightarrow$ પોષકસ્તર
  • B
    પોષકસ્તર $\rightarrow$ મધ્યસ્તર $\rightarrow$ તંતુમયસ્તર $\rightarrow$ અધિસ્તર
  • C
    પોષકસ્તર $\rightarrow$ તંતુમયસ્તર $\rightarrow$ મધ્યસ્તર $\rightarrow$ અધિસ્તર
  • D
    અધિસ્તર $\rightarrow$ તંતુમયસ્તર $\rightarrow$ મધ્યસ્તર $\rightarrow$ પોષકસ્તર

Explore More

Similar Questions

મોટા ભાગની આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગરજ કઈ અવસ્થાએ મુક્ત થાય છે?

સપુષ્પી વનસ્પતિઓમાં અર્ધીકરણ (meiosis) ક્યારે થાય છે?

કૉલમ-$I$ માં આપેલા પરાગાશયની દીવાલના સ્તરોના લક્ષણોને કૉલમ-$II$ માં આપેલા તેમના નામ સાથે જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
$i$. પોષક સ્તર$a$. અધિસ્તર (Epidermis)
$ii$. તંતુમય જાડાઈ ધરાવતું સ્તર$b$. મધ્યસ્તરો
$iii$. રક્ષણાત્મક સ્તર$c$. પોષકસ્તર (Tapetum)
$iv$. પરિપક્વ પરાગાશયમાં વિઘટન પામતું સ્તર$d$. સ્ફોટીસ્તર (Endothecium)
નીચે આપેલા સાચા વિકલ્પને પસંદ કરો.

પરાગરજ એ $......$ છે.

લઘુબીજાણુધાનીના પ્રથમ ત્રણ સ્તરો જે રક્ષણનું કાર્ય કરે છે તે કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo