બીજાણુજનક પેશી (sporogenous tissue) માટે અસંગત વિધાન ઓળખો.

  • A
    તે દરેક લઘુબીજાણુધાનીના કેન્દ્રમાં આવેલી હોય છે.
  • B
    તે પુખ્ત પરાગાશયમાં જોવા મળે છે.
  • C
    બધા જ કોષો દ્વિકીય $(2n)$ હોય છે.
  • D
    બધા જ કોષો જનીનિક રીતે સમાન હોય છે.

Explore More

Similar Questions

પરાગરજ . . . . . . ની હાજરીને કારણે અશ્મિ તરીકે સારી રીતે સચવાયેલી રહે છે.

પોષકસ્તર (Tapetum) એ........

એકકોટરીય (monothecous) પરાગાશય કયા કુળમાં જોવા મળે છે?

આવૃત બીજધારી વનસ્પતિઓમાં $100$ પરાગરજ ઉત્પન્ન કરવા માટે કેટલા લઘુબીજાણુ માતૃકોષોની જરૂર પડે?

જૈવિક રીતે સૌથી વધુ પ્રતિરોધક વનસ્પતિ પદાર્થ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo