સ્પોરોપોલેનિન માટે અસંગત વિધાન ઓળખો.

  • A
    સ્પોરોપોલેનિન પરાગરજનું સખત અંદરનું આવરણ છે.
  • B
    તે અત્યંત પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય તરીકે જાણીતું છે.
  • C
    તે ઊંચા તાપમાન,જલદ એસિડ અને બેઈઝ સામે ટકી શકે છે; કોઈ પણ ઉત્સેચક સ્પોરોપોલેનિનનું અવનત (વિઘટન) કરી શકતો નથી.
  • D
    સ્પોરોપોલેનિનની હાજરીને કારણે પરાગરજ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલ હોય છે.

Explore More

Similar Questions

આવૃત બીજધારી વનસ્પતિઓમાં નર જન્યુઓ કોના વિભાજન દ્વારા બને છે?

નીચેનામાંથી કયો પદાર્થ ઉત્સેચક દ્વારા અવિઘટનીય છે?

$100$ પરાગરજ ઉત્પન્ન કરવા માટે કેટલા અર્ધીકરણ (meiotic divisions) જરૂરી છે?

પરાગરજ વિશે શું સાચું છે?

$A$: જનન કોષ નલિકા કોષના કોષરસમાં મુક્ત રીતે જોવા મળે છે.
$R$: જનન કોષની આસપાસની સેલ્યુલોઝની દીવાલ ઓગળી જાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo