ભ્રૂણપુટના નિર્માણ માટેનો સાચો ક્રમ કયો છે?

  • A
    પ્રદેહનો કોષ $\rightarrow$ મહાબીજાણુધાની $\rightarrow$ મહાબીજાણુ માતૃકોષ $\rightarrow$ મહાબીજાણુ $\rightarrow$ ભ્રૂણપુટ
  • B
    પ્રદેહનો કોષ $\rightarrow$ મહાબીજાણુ $\rightarrow$ મહાબીજાણુ માતૃકોષ $\rightarrow$ ભ્રૂણપુટ
  • C
    પ્રદેહનો કોષ $\rightarrow$ મહાબીજાણુ માતૃકોષ $\rightarrow$ મહાબીજાણુ $\rightarrow$ ભ્રૂણપુટ
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

અધોમુખી (anatropous) અંડકમાં બિજાંડછિદ્ર ક્યાં આવેલું હોય છે?

એન્જીયોસ્પર્મિક અંડાશયમાં મેગાસ્પોર મધર સેલ,પ્રદેહ (nucellus) અને અંડકોષની પ્લોઇડીનો સાચો ક્રમ ઓળખો.

$Capsella$ માં ભ્રૂણપૂટ તેનું પોષણ શેમાંથી મેળવે છે?

ફિલિફોર્મ એપરેટસ (Filiform apparatus) એટલે શું?

જો મૂળના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા $14$ હોય,તો તે પિતૃના અંડકના સહાયક કોષો (synergids) માં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo