પરાગનયન એટલે ........

  • A
    પરાગાશયમાંથી પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાનાંતર થવાની ક્રિયા.
  • B
    પરાગાસનમાંથી પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાશય પર સ્થાનાંતર થવાની ક્રિયા.
  • C
    પરાગાશયમાંથી પરાગરજનું સ્ત્રીકેસરના અંડાશય પર સ્થાનાંતર થવાની ક્રિયા.
  • D
    સ્ત્રીકેસરની પરાગરજનું પુંકેસરના પરાગાશય પર સ્થાનાંતર થવાની ક્રિયા.

Explore More

Similar Questions

પરાગનયનના પ્રકાર અને તેની લાક્ષણિકતાઓ સાથેની સાચી જોડી ઓળખો.
$a$. પક્ષી-પરાગનયન (Ornithophily)$1$. નિશાચર પુષ્પ
$b$. કીટક-પરાગનયન (Entomophily)$2$. હલકી પરાગરજ
$c$. ચામાચીડિયા દ્વારા પરાગનયન (Chiropterophily)$3$. ગળણી આકારનો દલપુંજ
$d$. વાયુ-પરાગનયન (Anemophily)$4$. સુગંધ અને મધુરસ

આપેલ આકૃતિમાં પરાગનયનના પ્રકારો $P, Q$ અને $R$ ને ઓળખો.
$\quad\quad\quad P \quad\quad Q \quad\quad R$

નીચે દર્શાવેલ વનસ્પતિમાં કયા પ્રકારનું પરાગનયન જોવા મળે છે?

નીચે આપેલા સજીવોમાંથી કેટલા કીટકો પરાગવાહક છે?
હમીંગ બર્ડ,કીડી,ફુદા,મધમાખી,મોર,કાચિંડો,ભમરી

જળકુંભિ $(Eichhornia)$ માં પરાગનયન નીચેનામાંથી કોના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo