નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

  • A
    મોટા ભાગની વનસ્પતિઓમાં પરાગનયન માટે અજૈવિક પરાગવાહકોનો ઉપયોગ થાય છે.
  • B
    પવન અને પાણી બંને દ્વારા થતા પરાગનયનમાં પરાગરજની પરાગાસન સાથે સંપર્કમાં આવવાની સંભાવના ખૂબ જ ઓછી છે.
  • C
    અંડકની સાપેક્ષે પરાગરજની સંખ્યા ખૂબ જ વધુ હોય છે.
  • D
    અજૈવિક વાહકો પવન અને પાણી છે, જ્યારે જૈવિક વાહકો પ્રાણીઓ છે.

Explore More

Similar Questions

પર-પરાગનયન શેમાં થતું નથી?

વિધાન : કીટકો મધ એકત્રિત કરવા માટે પુષ્પોની મુલાકાત લે છે.
કારણ : પુષ્પોનું આકર્ષણ કીટકોને વનસ્પતિના અન્ય ભાગોને નુકસાન કરતા અટકાવે છે.

બંધ પુષ્પોમાં થતા પરાગનયનને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કઈ જલીય વનસ્પતિ પાણી દ્વારા પરાગનયન દર્શાવતી નથી?

જળકુંભી $(Eichhornia)$ અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo