ફલિતાંડનું $.......$ થઈને ભ્રૂણ બને છે અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષનું $.......$ થઈને ભ્રૂણપોષ પેશી બને છે.

  • A
    અર્ધીકરણ,અર્ધીકરણ
  • B
    સમભાજન,સમભાજન
  • C
    સમભાજન,અર્ધીકરણ
  • D
    અર્ધીકરણ,સમભાજન

Explore More

Similar Questions

પરાગરજ અંગેના નીચેના વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$I -$ પરાગરજ પોષકતત્ત્વોથી સમૃદ્ધ છે.
$II -$ હાલના વર્ષોમાં પરાગરજની ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાની પ્રથા છે.
$III -$ પશ્ચિમી દેશોમાં,મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે.
$IV -$ પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો અને દોડમાં ભાગ લેનાર ઘોડાઓના દેખાવ (પ્રદર્શન) માં વધારો કરે છે.
$V -$ પરાગરજ પોતાની જીવિતતા ગુમાવે તે પછી તેઓનું પરાગાસન પર સ્થાપન થઈ શકે છે.

ડીપ ફ્રીઝિંગ દ્વારા,કયા તબક્કે ભ્રૂણને સાચવી રાખવું શક્ય છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(A)$ ક્લોન $(1)$ અસંયોગીજનન (Agamospermy)
$(B)$ વનસ્પતિમાં અસંયોગીતા (Apomixis) $(2)$ પ્રરોહ (Scion)
$(C)$ કલમ કરવી (Grafting) $(3)$ કેલસ (Callus)
$(D)$ પેશી સંવર્ધન (Tissue culture) $(4)$ પુષ્પ (Flower)
$(E)$ પુષ્પવિન્યાસ (Inflorescence) $(5)$ રેમેટ (Ramet)

નીચેના વિધાનોનો અભ્યાસ કરો.
$I$. ઘણી જાતિઓના પરાગરજ કેટલાક લોકોમાં ગંભીર એલર્જી અને શ્વાસનળીના રોગોનું કારણ બને છે,જે ઘણીવાર લાંબા ગાળાના શ્વસન સંબંધી વિકારો તરફ દોરી જાય છે.
$II$. પરાગરજ પોષક તત્વોથી ભરપૂર હોય છે.
$III$. ગાજર ઘાસ (કેરટ ગ્રાસ) ભારતમાં આયાતી ચોખા સાથે દૂષિત પદાર્થ તરીકે આવ્યું હતું.

નીચેનાને જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(1)$ જનન છિદ્ર (Germ pore) $(a)$ સ્પોરોપોલેનિનનો અભાવ
$(2)$ પાર્થેનિયમ $(b)$ માલ્વા
$(3)$ સ્વ-અસંગતતા $(c)$ પામ
$(d)$ આયાતી ઘઉં સાથેનું દૂષક

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo