વીર્યના બંધારણ અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    વીર્ય $=$ શુક્રાશય રસ $+$ શુક્રકોષો
  • B
    વીર્ય $=$ શુક્રાશય રસ $+$ શુક્રકોષો $+$ ટેસ્ટોસ્ટેરોન
  • C
    શુક્રાશય રસ $=$ વીર્ય $+$ શુક્રકોષો $+$ ટેસ્ટોસ્ટેરોન
  • D
    શુક્રાશય રસ $=$ વીર્ય $+$ શુક્રકોષો

Explore More

Similar Questions

મનુષ્યો અને સસ્તન પ્રાણીઓમાં શુક્રપિંડ ઉદરીય ગુહાની બહાર વૃષણકોથળી (scrotum) નામની કોથળીમાં શા માટે આવેલા હોય છે?

સ્ખલન સમયે વીર્યનું ગંઠન (coagulation) શેના કારણે થાય છે?

વૃષણનું વૃષણકોથળીમાં ઉતરવામાં નિષ્ફળતાને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કઈ નર સસ્તન પ્રાણીઓમાં સહાયક પ્રજનન ગ્રંથિ છે?

જો નર સસલાના શુક્રપિંડ ઉદરગુહામાંથી શુક્રપિંડ કોથળીમાં (scrotal sac) સ્થળાંતરિત ન થાય,તો .......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo