દુગ્ધસ્ત્રાવના શરૂઆતના કેટલાક દિવસો દરમિયાન ઉત્પન્ન થતા દૂધને કોલોસ્ટ્રમ કહે છે,જે ....... એન્ટિબોડી ધરાવે છે.

  • A
    $IgG$
  • B
    $IgA$
  • C
    $IgM$
  • D
    $IgE$

Explore More

Similar Questions

બાળકના જન્મ (પ્રસુતિ) માટેના સંકેતો ક્યાંથી ઉદ્દભવે છે?

ગર્ભાવસ્થા અને દુગ્ધસ્ત્રવણ દરમિયાન માદાની કઈ ગ્રંથિમાં વિભેદન (differentiation) જોવા મળે છે?

પ્રસૂતિ (Parturition) એટલે શું? આ સમયગાળા દરમિયાન ગર્ભાશયમાં થતા ફેરફારોનું વર્ણન કરો.

વિધાન $P$ : નવજાત શિશુ માટે માતાનું દૂધ ખૂબ આવશ્યક છે.
વિધાન $Q$ : કોલોસ્ટ્રમના સ્ત્રાવમાં પુષ્કળ એન્ટિબોડી હોય છે.

વિધાન $A :$ કોલોસ્ટ્રમ શિશુને નિષ્ક્રિય પ્રતિકારકતા (passive immunity) પૂરી પાડે છે.
કારણ $R :$ માતા દ્વારા સ્ત્રવિત કોલોસ્ટ્રમમાં એન્ટિબોડીઝ હોય છે જે શિશુનું રક્ષણ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo