નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

  • A
    સમયુગ્મી પિતૃ દ્વારા ઉત્પન્ન થતા બધા જ જન્યુઓ સમાન પ્રકારના હોય છે.
  • B
    વિષમયુગ્મી પિતૃ દ્વારા ઉત્પન્ન થતા જન્યુઓ બે પ્રકારના હોય છે.
  • C
    સજીવ સમયુગ્મી કે વિષમયુગ્મી હોઈ શકે છે.
  • D
    જન્યુઓ સમયુગ્મી કે વિષમયુગ્મી હોઈ શકે છે.

Explore More

Similar Questions

એક જ લક્ષણને દર્શાવતા જનીનોના વિવિધ સ્વરૂપોને .... કહે છે.

આનુવંશિકતામાં,ચેકરબોર્ડનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?

મેન્ડલ તેમના કયા કાર્ય માટે પ્રખ્યાત છે?

$AABBCC$ જનીન પ્રકાર ધરાવતા સજીવ દ્વારા કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થઈ શકે છે?

જનીનો (Genes) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo