થોમસ હન્ટ મોર્ગને નીચેનામાંથી કયા સજીવ પર કાર્ય કર્યું હતું?

  • A
    $Lathyrus$ $odoratus$
  • B
    $Pisum$ $sativum$
  • C
    $Drosophila$ $melanogaster$
  • D
    $Cajanus$ $cajan$

Explore More

Similar Questions

રંગસૂત્રો પર જનીનોની ગોઠવણી કેવી હોય છે?

મોર્ગન અને તેના જૂથના વૈજ્ઞાનિકોએ અવલોકન કર્યું કે જ્યારે જનીનો એક જ રંગસૂત્ર પર આવેલા હોય,ત્યારે કેટલાક જનીનો ખૂબ જ મજબૂતીથી સંલગ્ન હોય છે અને શું દર્શાવે છે?

$T.H. Morgan$ એ લિંકેજ અને પુનઃસંયોજન (recombination) પરના તેમના પ્રયોગોમાં કયા સજીવનો ઉપયોગ કર્યો હતો?

મોર્ગને પીળા શરીરવાળી,સફેદ આંખવાળી માદાઓનું કથ્થઈ શરીરવાળી,લાલ આંખવાળા નર સાથે સંકરણ કરાવ્યું અને તેમની $F_{1}$ સંતતિનું આંતર-સંકરણ કરાવ્યું. તેણે અવલોકન કર્યું કે:
$(a)$ $F_{2}$ ગુણોત્તર $9 : 3 : 3 : 1$ ના ગુણોત્તરથી નોંધપાત્ર રીતે વિચલિત થયો હતો.
$(b)$ બંને જનીનો એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામતા ન હતા.
$(c)$ $F_{2}$ પેઢીમાં પુનઃસંયોજિત પ્રકારો પ્રાપ્ત થતા નથી.
$(d)$ બંને જનીનો એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે.
સાચા વિધાનોનો સમૂહ પસંદ કરો:

દૈહિક કોષમાં જનીનોની ગોઠવણી એવી હોય કે જેમાં એક રંગસૂત્ર પર પ્રભાવી જનીનો અને તેની સાથેની જોડના બીજા રંગસૂત્ર પર પ્રચ્છન્ન જનીનો આવેલા હોય,તો આ પ્રકારની ગોઠવણીને શું કહેવાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo