આપેલી પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલામાં,$P, Q, R$ અને $S$ માંથી કયા પ્યુરિન નાઈટ્રોજન બેઈઝ છે?

  • A
    $P$ અને $Q$
  • B
    $P$ અને $R$
  • C
    $Q$ અને $S$
  • D
    $Q$ અને $R$

Explore More

Similar Questions

ન્યુક્લિક એસિડ ગૌણ બંધારણ દર્શાવે છે. વોટસન-ક્રિક મોડેલ દ્વારા વર્ણન કરો.

દ્વિ-શૃંખલિત $DNA$ માટે ચારગાફના નિયમો મુજબ, નીચેનામાંથી કયો ગુણોત્તર અચળ નથી અને વિવિધ જાતિઓ વચ્ચે બદલાય છે?

જો એક રંગસૂત્ર $2,00,000$ બેઈઝ જોડ ધરાવતું હોય,તો તેમાં કેટલા ન્યુક્લિઓઝોમ હશે ($,000$ માં)?

જો ડબલ સ્ટ્રેન્ડેડ $DNA$ માં $20\; \%$ સાયટોસિન હોય,તો તેમાં એડેનાઇનનું પ્રમાણ કેટલું હશે ($; \%$ માં)?

$A$ (એડેનાઇન) અને $T$ (થાયમિન) વચ્ચે કયા પ્રકારના બંધ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo