$DNA$ પોલિમરની શર્કરાના એક છેડા પર મુક્ત ફોસ્ફેટ સમૂહ હોય છે,જેને પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલાનો $P$ છેડો કહે છે. આ જ રીતે પોલિમરના બીજા છેડા પર શર્કરાનો મુક્ત $-OH$ સમૂહ હોય છે,જેને પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલાનો $Q$ છેડો કહે છે.
$\quad P \quad Q$

  • A
    $3^{\prime} \quad 5^{\prime}$
  • B
    $2^{\prime} \quad 5^{\prime}$
  • C
    $5^{\prime} \quad 2^{\prime}$
  • D
    $5^{\prime} \quad 3^{\prime}$

Explore More

Similar Questions

આણ્વિક જીવવિજ્ઞાન (Molecular biology) . . . . . . ના અભ્યાસ સાથે સંબંધિત છે.

થાયમિન શેમાં જોવા મળે છે?

જો પ્રોબનો ન્યુક્લિઓટાઈડ ક્રમ $3'-ATCAGC-5'$ હોય,તો તે નીચેનામાંથી કઈ શૃંખલા સાથે જોડાશે?

$DNA$ નું મિથાઈલેશન કયા અવશેષ પર થાય છે?

$DNA$ માં $20 \%$ બેઝ એડેનાઇન છે. તો કેટલા ટકા બેઝ પિરિમિડિન હશે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo