નીચે ન્યુક્લિઓટાઈડનું બંધારણ આપેલ છે. $P$ અને $Q$ બંધના નામ આપો.
$P \quad \quad Q$

  • A
    $N-$ગ્લાયકોસિડિક બંધ $\quad \quad$ ફોસ્ફોએસ્ટર બંધ
  • B
    ફોસ્ફોએસ્ટર બંધ $\quad \quad N-$ગ્લાયકોસિડિક બંધ
  • C
    ફોસ્ફોડાયેસ્ટર બંધ $\quad \quad N-$ગ્લાયકોસિડિક બંધ
  • D
    $N-$ગ્લાયકોસિડિક બંધ $\quad \quad$ ફોસ્ફોડાયેસ્ટર બંધ

Explore More

Similar Questions

ન્યુક્લિઇક ઍસિડ મુખ્યત્વે કયા તત્વોની હાજરી દર્શાવે છે?

નીચેનામાંથી કયો બંધ ન્યુક્લિઈક એસિડ સાથે સંબંધિત નથી?

નીચેનામાંથી કયો પિરામિડિન નાઈટ્રોજન બેઈઝ નથી?

$DNA$ અને $RNA$ ની રચનાના સંદર્ભમાં,ન્યુક્લિયોટાઈડ એટલે શું?

એડેનાઈન એ .............. છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo