આપેલ આકૃતિ કઈ પ્રક્રિયા દર્શાવે છે?

  • A
    આદિકોષકેન્દ્રી સજીવોમાં પ્રત્યાંકન પ્રક્રિયા
  • B
    સુકોષકેન્દ્રી સજીવોમાં પ્રત્યાંકન પ્રક્રિયા
  • C
    આદિકોષકેન્દ્રી સજીવોમાં ભાષાંતર પ્રક્રિયા
  • D
    સુકોષકેન્દ્રી સજીવોમાં ભાષાંતર પ્રક્રિયા

Explore More

Similar Questions

જો નિર્મિત mRNA નો ક્રમ $5' AUCGAUCGAUCGAUCGAUCGAUCGAUCG 3'$ હોય,તો તેના અનુરૂપ કોડિંગ સ્ટ્રેન્ડ (coding strand) પરનો ક્રમ નીચેનામાંથી કયો હશે?

$RNA$ ના વિવિધ પ્રકારો સમજાવો અને પ્રત્યાંકન (transcription) ની પ્રક્રિયા સમજાવો.

જો ટ્રાન્સક્રિપ્શન યુનિટમાં કોડિંગ સ્ટ્રેન્ડનો ક્રમ નીચે મુજબ લખાયેલ હોય:
$5'-ATGCATGCATGCATGCATGCATGCATGC-3'$. તો $mRNA$ નો ક્રમ લખો.

કોષકેન્દ્રમાંથી કોષરસમાં આનુવંશિક માહિતીનું સ્થળાંતર કોના દ્વારા થાય છે?

સ્પ્લિટ જનીનોમાં,કોડિંગ સિક્વન્સને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo