નીચે દર્શાવેલ $P$ અને $Q$ રચનાઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    અપસારી ઉદ્દવિકાસ,કાર્યસદશ અંગો
  • B
    અભિસારી ઉદ્દવિકાસ,કાર્યસદશ અંગો
  • C
    અભિસારી ઉદ્દવિકાસ,રચનાસદશ અંગો
  • D
    અપસારી ઉદ્દવિકાસ,રચનાસદશ અંગો

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા અંગોનું ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ કોઈ મહત્વ નથી?

આપેલ જોડીઓમાંથી કઈ સાચી છે?
$I.$ કીટકો અને પક્ષીઓની પાંખો સમમૂલક અંગો છે.
$II.$ ચામાચીડિયા અને પક્ષીઓની પાંખો સમમૂલક અંગો છે.
$III.$ કીટકો અને ચામાચીડિયાની પાંખો કાર્યસદ્રશ અંગો છે.
$IV.$ કીટકો અને પક્ષીઓની પાંખો કાર્યસદ્રશ અંગો છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયું અભિસારી ઉત્ક્રાંતિ (convergent evolution) નું ઉદાહરણ છે?

નીચેનાને સમમૂલક (Homologous) અને કાર્યસદ્રશ (Analogous) અંગોમાં વર્ગીકૃત કરો:
$I.$ શક્કરિયું
$II.$ બટાટા
$III.$ પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ
$IV.$ વિવિધ પૃષ્ઠવંશીઓના હૃદય
$V.$ વ્હેલ,ચામાચીડિયા અને ચિત્તાના અગ્ર ઉપાંગો
સાચો વિકલ્પ કયો છે?

અશ્મિઓના શ્રેષ્ઠ પ્રકારો કયા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo