$1938$માં .......... માં પકડાયેલી માછલી સીલાકાન્થ (Coelacanth) હતી,જે લુપ્ત થઈ ગઈ હોવાનું માનવામાં આવતું હતું.

  • A
    દક્ષિણ અમેરિકા
  • B
    દક્ષિણ આફ્રિકા
  • C
    ઉત્તર અમેરિકા
  • D
    યુરોપ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું કાર્યસદૃશ અંગોનું ઉદાહરણ છે?

માનવ શરીરરચનામાં નીચેનામાંથી કયા જૂથમાં ફક્ત અવશિષ્ટ અંગોનો જ સમાવેશ થાય છે?

સમમૂલક અંગો શું સમજાવે છે?

પતંગિયા,કબૂતર અને ચામાચીડિયાની પાંખો શેનું ઉદાહરણ છે?

$Bougainvillea$ (બોગનવેલીયા) ના પ્રકાંડ કંટક અને $Cucurbita$ (કોળા) ના પ્રકાંડ સૂત્રો . . . . . . ના ઉદાહરણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo