પ્રથમ ઉભયજીવીઓ કે જે જમીન અને પાણી એમ બંને જગ્યાએ જીવંત રહી શકતા હતા,તેઓ ...... માંથી ઉતરી આવ્યા હતા.

  • A
    દેડકા
  • B
    સાલામાન્ડર
  • C
    સરિસૃપ
  • D
    લોબફિન્સ

Explore More

Similar Questions

જીવન સ્વરૂપોના ઉત્ક્રાંતિના સમયક્રમ મુજબ યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$A$. આશરે $500 \text{ mya}$$I$. જડબા વગરની માછલીઓનો ઉદ્ભવ થયો
$B$. આશરે $350 \text{ mya}$$II$. અપૃષ્ઠવંશીઓનું નિર્માણ થયું
$C$. આશરે $320 \text{ mya}$$III$. દરિયાઈ ઘાસ અને થોડા છોડ અસ્તિત્વમાં હતા
$D$. આશરે $65 \text{ mya}$$IV$. ડાયનાસોર અચાનક અદ્રશ્ય થઈ ગયા

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

વનસ્પતિઓના ઉદવિકાસનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
$(I)$ હરિતકણીય વનસ્પતિ પૂર્વજો (Chlorophyte ancestors)
$(II)$ રહાનીયા (Rhynia) પ્રકારની વનસ્પતિઓ
$(III)$ સાયલોફાયટોન (Psilophyton)
$(IV)$ વાહકપેશીધારી વનસ્પતિ પૂર્વજો (Tracheophyte ancestors)

સજીવનો ઉત્ક્રાંતિનો ઇતિહાસ શું કહેવાય છે?

$200$ મિલિયન વર્ષ પૂર્વે જમીન પર કયા સરિસૃપો અસ્તિત્વમાં હતા?

સસ્તન પ્રાણીઓના પૂર્વજો કયા સમૂહના હતા?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo