આશરે $200$ મિલિયન વર્ષ પૂર્વે,કેટલાક જમીન પર રહેતા સરિસૃપો પાણીમાં પાછા ફર્યા અને માછલી જેવા સરિસૃપોમાં ઉદવિકાસ પામ્યા. આ સરિસૃપોને ...... તરીકે ઓળખવામાં આવે છે.

  • A
    $200$ મિલિયન,ઈકથીઓસોરસ
  • B
    $65$ મિલિયન,ઈકથીઓસોરસ
  • C
    $200$ મિલિયન,ટાયરેનોસોરસ રેકસ
  • D
    $65$ મિલિયન,ટાયરેનોસોરસ રેકસ

Explore More

Similar Questions

લાંબા ગાળાનું અનુકૂલન નીચેનામાંથી શેમાં મદદરૂપ છે?

ખોટું વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કઈ બાબત લેમાર્કવાદ દ્વારા સમજાવી શકાતી નથી?

વિધાન: પર્ણ પતંગિયું (Leaf butterfly) અને લાકડી જેવું કીટક (stick insect) તેમના દુશ્મનોથી બચવા માટે અનુકરણ (mimicry) દર્શાવે છે.
કારણ: અનુકરણ એ આસપાસના વાતાવરણ સાથે ભળી જાય તેવો શરીરનો રંગ પ્રાપ્ત કરવાની એક પદ્ધતિ છે.

ગાલાપાગોસ ટાપુઓ ક્યાં આવેલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo