રોગોના લક્ષણોને તેમની સંબંધિત સ્થિતિઓ સાથે જોડો:
એસ્કેરિઆસિસના લક્ષણો $- P$
ફિલારિઆસિસના લક્ષણો $- Q$
$I -$ લસિકાવાહિનીઓમાં ધીમે ધીમે દીર્ધકાલીન સોજો
$II -$ આંતરિક રક્તસ્ત્રાવ,સ્નાયુમય દુખાવો
$III -$ તાવ,એનિમિયા અને આંત્રમાર્ગમાં અવરોધ
$IV -$ જનનાંગો પ્રભાવિત થતા વિકૃતિઓ સર્જાય
$\quad\quad P\quad Q$

  • A
    $I, IV \quad II, III$
  • B
    $II, III \quad I, IV$
  • C
    $I, II \quad IV, III$
  • D
    $III, IV \quad I, II$

Explore More

Similar Questions

માનવના પરિઘવર્તી રુધિરમાં માઈક્રોફાઈલેરિયા ક્યારે જોવા મળે છે?

વિધાન $A$ : હાથીપગા રોગમાં પગ, હાથ અને જનનાંગો જેવા શરીરના ભાગોમાં નોંધપાત્ર સોજો આવે છે.
કારણ $R$ : દીર્ઘકાલીન સ્થિતિમાં, ફિલારિયલ કૃમિ લસિકા-વાહિનીઓને અવરોધે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

ફાઈલેરિયલ કૃમિ (વુકેરેરિયા બેનક્રોફ્ટી) નો પ્રાથમિક યજમાન કોણ છે?

હાથીપગાના રોગમાં પુખ્ત કૃમિ કેટલા સમય સુધી જીવે છે?

$Wuchereria$ ભારતના કેટલાક ભાગોમાં રોગ ફેલાવે છે. નીચેનામાંથી કયો વિકલ્પ રોગ અને તેની વ્યાપકતાને યોગ્ય રીતે ઓળખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo