પશુઓમાં દરેક ચક્રે એક અંડકોષને બદલે $6$ થી $8$ અંડકોષો ઉત્પન્ન કરવા માટે કયા અંતઃસ્ત્રાવનો ઉપયોગ થાય છે?

  • A
    $LH$
  • B
    $FSH$
  • C
    $GH$
  • D
    $TSH$

Explore More

Similar Questions

ખચ્ચર (Mule) એ $A$ અને $B$ વચ્ચેના સંકરણથી ઉત્પન્ન થાય છે. અહીં $A$ અને $B$ શું સૂચવે છે?

કયા પ્રકારના સંકરણમાં બધા જ ઈચ્છિત લક્ષણો પ્રાપ્ત થઈ શકે છે?

પશુપાલનમાં આઉટબ્રીડિંગ (બહિઃપ્રજનન) એક મહત્વપૂર્ણ વ્યૂહરચના છે કારણ કે તે $................$.

ખચ્ચર એ શેનું ઉદાહરણ છે?

પશુપાલન કાર્યક્રમોમાં કૃત્રિમ વીર્યસેચન દરમિયાન ફલનની સફળતાનો દર આપણે કેવી રીતે સુધારી શકીએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo