નીચેનામાંથી કયું વનસ્પતિ સંવર્ધન માટે અસંગત લક્ષણ છે?

  • A
    વધુ પાક-ઉત્પાદન
  • B
    પર્યાવરણીય તણાવ (ક્ષારતા,ઉચ્ચ તાપમાન,શુષ્કતા) સામે વધતી સહનશીલતા
  • C
    રોગકારકો (વાઈરસ,ફૂગ અને બેક્ટેરિયા) પ્રત્યે પ્રતિકારકતા
  • D
    કીટકોની સહનશીલતામાં ઘટાડો

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વનસ્પતિ સંવર્ધન (plant breeding) નું મુખ્ય પગલું નથી?

$1960$ માં ભારતમાં ઘઉં ઉત્પાદન ક્રાંતિ નીચેનામાંથી કોના કારણે શક્ય બની હતી?

$Saccharum$ $barberi$ અને $Saccharum$ $officinarum$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$I -$ શર્કરાનું પ્રમાણ ખૂબ ઓછું
$II -$ શર્કરાનું પ્રમાણ ખૂબ વધુ
$III -$ ઉત્પાદન ઓછું
$IV -$ ઉત્પાદન વધુ
$V -$ ઉત્તર ભારતમાં ઉગાડવામાં આવે
$VI -$ દક્ષિણ ભારતમાં ઉગાડવામાં આવે
$Saccharum$ $barberi$ $\quad$ $Saccharum$ $officinarum$

સંકરણ દરમિયાન,બંને પિતૃઓ કરતા શ્રેષ્ઠ સંકર ઓજસ (hybrid vigour) ધરાવતી સંતતિઓને થોડી ક્રમિક પેઢીઓ સુધી સ્વ-પરાગનયન કરાવવામાં આવે છે જેથી:

વનસ્પતિ સંવર્ધનમાં પિતૃઓના મૂલ્યાંકન અને પસંદગી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo