ભીંડાની 'પરભાણી ક્રાંતિ' જાત નીચેનામાંથી કોની સામે પ્રતિરોધકતા મેળવીને વિકસાવવામાં આવી હતી?

  • A
    યલો મોઝેઈક વાઈરસ
  • B
    પાવડરી મીલ્ડયુ
  • C
    ટોબેકો મોઝેઈક વાઈરસ
  • D
    $A$ અને $B$ બંને

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું લીલું ખાતર છે?

જર્મપ્લાઝમ સંગ્રહ સામાન્ય રીતે $A$ તાપમાને $B$ ના સ્વરૂપમાં જાળવવામાં આવે છે. અહીં $A$ અને $B$ શું સૂચવે છે?

સંકર ઓજસ (Hybrid vigour) મુખ્યત્વે શેના કારણે હોય છે?

નીચેનામાંથી કઈ ઘઉંની જાત નથી?

ટ્રીટીકલ,પ્રથમ માનવ-નિર્મિત ધાન્ય પાક,ઘઉંનું નીચેનામાંથી કોની સાથે સંકરણ કરીને મેળવવામાં આવ્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo