નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. વિટામિન $A$$I$. ગાજર,પાલક,કોળું
$Q$. વિટામિન $C$$II$. કારેલાં,ચીલની ભાજી,રાઈ,ટામેટા
$R$. આયર્ન અને કેલ્શિયમ$III$. પાલક અને ચીલની ભાજી
$S$. પ્રોટીન$IV$. વાલ,વાલોળ,ફણસી અને વટાણા

  • A
    $(P-II), (Q-I), (R-III), (S-IV)$
  • B
    $(P-I), (Q-II), (R-III), (S-IV)$
  • C
    $(P-IV), (Q-III), (R-II), (S-I)$
  • D
    $(P-III), (Q-I), (R-II), (S-IV)$

Explore More

Similar Questions

નીચે આપેલ છબીઓમાં દર્શાવેલ વનસ્પતિઓને ઓળખો.

નીચેનામાંથી કોનો ઉપયોગ લીલા ખાતર તરીકે થાય છે?

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો:
કૉલમ $X$ કૉલમ $Y$
$(1)$ કામદાર $(P)$ વંધ્ય માદા
$(2)$ રાણી $(Q)$ પ્રજનનક્ષમ માદા
$(3)$ નર (ડ્રોન) $(R)$ પ્રજનનક્ષમ નર
$(4)$ હિલ્સા $(S)$ ખાદ્ય દરિયાઈ માછલી

વધતી જતી માનવવસ્તીની ખોરાકની જરૂરિયાતોને પહોંચી વળવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે?

હરિયાળી ક્રાંતિથી અન્ન-પુરવઠામાં કેટલા ગણો વધારો થયો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo