શિમ્બીકુળની વનસ્પતિ અને $Rhizobium$ બેક્ટેરિયા વચ્ચે કેવા પ્રકારનો આંતરસંબંધ જોવા મળે છે?

  • A
    સ્પર્ધા
  • B
    સહભોજીતા
  • C
    સહોપકારિતા
  • D
    પ્રતિજીવન

Explore More

Similar Questions

ઢોર કે બકરીઓ ક્યારેય પડતર ખેતરોમાં ઉગતા $Calotropis$ (આંકડો) ને ચરતા જોવા મળતા નથી,કારણ કે તેમાં શેની હાજરી હોય છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$A$. વાડ પર ઉગતી કસકૂટા (અમરવેલ) $I$. સહજીવન (Mutualism)
$B$. અંજીરના વૃક્ષ અને માદા ભમરી વચ્ચેનો એકાકી સંબંધ $II$. શિકાર (Predation)
$C$. ચકલી દ્વારા બીજ ખાવું $III$. પરોપજીવન (Parasitism)
$D$. ગાલાપાગોસ ટાપુઓ પર બકરીઓના પ્રવેશને કારણે એબિંગડન કાચબાનું લુપ્ત થવું $IV$. સ્પર્ધા (Competition)

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કઈ વ્યાખ્યા સ્પર્ધા માટે સૌથી યોગ્ય છે?

નાની માછલી શાર્કની નીચેના ભાગે ચોંટી જાય છે અને તેમાંથી પોષણ મેળવે છે. આ પ્રકારના જોડાણને શું કહેવામાં આવે છે?

ગૌસનો નિયમ ત્યારે જ સાચો છે જ્યારે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo