માઈકોરાઈઝા (કવકજાળ) માં ફૂગ વનસ્પતિને શું આપે છે?

  • A
    ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરીને વનસ્પતિને આપે છે
  • B
    મૂળ દ્વારા ફેલાતા રોગકારકો સામે પ્રતિકારકતા
  • C
    ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

લીલો પડવાશ શું પૂરું પાડે છે?

નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.

માયકોરાઇઝા (Mycorrhiza) માટે સાચા વિધાનો ઓળખો:
$(1)$ $Glomus$ પ્રજાતિના ઘણા સભ્યો માયકોરાઇઝા બનાવે છે.
$(2)$ તે જમીનમાંથી તમામ ખનિજોના શોષણ માટે જવાબદાર છે.
$(3)$ આવા જોડાણો વનસ્પતિઓમાં દુષ્કાળ અને ક્ષારતા સામે ફાયદા દર્શાવે છે.
$(4)$ માયકોરાઇઝા એ લીલ અને વનસ્પતિઓ વચ્ચેનો સહજીવન સંબંધ છે.

કઈ ફૂગ માયકોરાઇઝા (mycorrhiza) ના નિર્માણમાં ભાગ લે છે?

ડાંગરના ખેતરમાં જોવા મળતું સામાન્ય નાઈટ્રોજન સ્થાપક . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo