નીચેનામાંથી કઈ કૂપ (well) માં અપાચિત $DNA$ દાખલ કરવામાં આવ્યું હશે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

પોલિમરેઝ ચેઈન રિએક્શન $\text{(PCR)}$ એ $\text{DNA}$ નું પ્રવર્ધન નીચેનામાંથી કયા સમીકરણ મુજબ કરે છે?

નીચેનામાંથી કઈ પદ્ધતિ પ્રત્યક્ષ જનીન રૂપાંતરણ (Direct gene transfer) માટે વપરાય છે?

ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત એગરોઝ જેલને $.......,$ માં રાખવામાં આવે છે જેથી $\text{DNA}$ ને તેજસ્વી નારંગી રંગના પટ્ટાઓ તરીકે જોઈ શકાય.

$A$ : $PCR$ પદ્ધતિમાં $Taq$ પોલિમરેઝનો ઉપયોગ થાય છે.
$R$ : આ ઉત્સેચક $DNA$ ના વિનૈસર્ગીકરણ (denaturation) દરમિયાન ઊંચા તાપમાને પણ સક્રિય રહે છે.

$PCR$ દરમિયાન $DNA$ નું વિનૈસર્ગીકરણ (Denaturation) શેના દ્વારા કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo