બાયોટેકનોલોજીના સંશોધનક્ષેત્રો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    સુધારેલ સજીવ,સામાન્યતઃ સૂક્ષ્મજીવ અથવા શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા.
  • B
    ઉત્પ્રેરકના કાર્ય માટે ઈજનેરીવિદ્યાની મદદથી ઈષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું.
  • C
    પરંપરાગત સંકરણ દ્વારા શ્રેષ્ઠ જાતિની પસંદગી કરવી.
  • D
    અનુપ્રવાહ સંસાધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન/કાર્બનિક સંયોજનનું શુદ્ધિકરણ.

Explore More

Similar Questions

બાયોટેકનોલોજીની વ્યાખ્યા ..... દ્વારા આપવામાં આવી હતી.

બાયોટેકનોલોજી મુખ્યત્વે શેની સાથે સંબંધિત છે?

Ori એ $DNA$ ક્રમ છે જે પ્રતિકૃતિની શરૂઆત માટે જવાબદાર છે. આ વિધાન

$DNA$ રસીના સંદર્ભમાં 'યોગ્ય જનીન' $(a \text{ suitable gene})$ નો અર્થ શું થાય છે, તે તમારા શિક્ષક સાથે ચર્ચા કરો.

રિકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજીની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo