પહેલાના સમયમાં મધુપ્રમેહ (ડાયાબિટીસ)ના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતું ઈન્સ્યુલીન:

  • A
    કતલ કરેલા ઢોર અને ભૂંડના સ્વાદુપિંડમાંથી મેળવવામાં આવતું હતું.
  • B
    પ્રાણીઓમાંથી મેળવેલા ઈન્સ્યુલીનને કારણે કેટલાક દર્દીઓમાં એલર્જી થતી હતી.
  • C
    પરજાત પ્રોટીનને કારણે અન્ય પ્રતિક્રિયાઓ થતી હતી.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

કોહલર અને મિલસ્ટીને બાયોટેકનોલોજીમાં શેના ઉત્પાદન માટેની પદ્ધતિ વિકસાવી હતી?

નીચેનામાંથી કઈ સારવાર $ADA$ ની ખામીને સંપૂર્ણપણે દૂર કરી શકતી નથી?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$A. \alpha-1$ એન્ટિટ્રિપ્સિન$I. \text{કોટન બોલવોર્મ}$
$B. \text{Cry } IAb$$II. ADA \text{ ઉણપ}$
$C. \text{Cry } IAc$$III. \text{એમ્ફિસેમા}$
$D. \text{એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરાપી}$$IV. \text{કોર્ન બોરર}$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશન $(UNO)$ દ્વારા સ્થાપિત ઈન્ટરનેશનલ સેન્ટર ફોર જેનેટિક એન્જિનિયરિંગ એન્ડ બાયોટેકનોલોજી $(ICGEB)$ ક્યાં આવેલું છે?

જિનેટિકલી એન્જિનિયર્ડ ઇન્સ્યુલિનના ઉત્પાદન વિશે માહિતી આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo