$........$ એ સજીવોના જીવનને અસર કરતું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ છે.

  • A
    તાપમાન
  • B
    પાણી
  • C
    પ્રકાશ
  • D
    ભૂમિ

Explore More

Similar Questions

સજીવોની અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ સમજાવો.

વાતાવરણમાં $CO_2$ નું પ્રમાણ આશરે કેટલું છે ($\%$ માં)?

જે સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્રમર્યાદાને સહન કરી શકે છે અને વૃદ્ધિ પામે છે તેને $P$ કહેવાય છે,જ્યારે જે સજીવો તાપમાનની ઓછી ક્ષેત્રમર્યાદા પૂરતા સીમિત રહે છે તેને $Q$ કહેવાય છે. $P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P \quad\quad Q$

નીચેનામાંથી કયા કિસ્સામાં તાપમાનમાં ઘટાડો થાય છે?

Difficult
View Solution

$A$ - આંતરિક જળમાં ક્ષારનું પ્રમાણ $5$ (હજાર દીઠ ભાગ) કરતા ઓછું હોય છે.
$R$ - સમુદ્રમાં ક્ષારનું પ્રમાણ $30 - 35$ (હજાર દીઠ ભાગ) હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo