નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (ક્ષારોની સાંદ્રતા) કોલમ-$II$ (ઉદાહરણ)
$P$. $5\%$ કરતાં ઓછી $I$. અંત:સ્થલીય જળ
$Q$. $30-35\%$ $II$. અતિક્ષારીય ખારાપાણીના સરોવર
$R$. $100\%$ થી વધારે $III$. સમુદ્ર

  • A
    $P-I, Q-III, R-II$
  • B
    $P-I, Q-II, R-III$
  • C
    $P-III, Q-II, R-I$
  • D
    $P-II, Q-III, R-I$

Explore More

Similar Questions

મેદાની વિસ્તારોની સરખામણીમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં સૂર્યપ્રકાશ વધુ તેજસ્વી અને તાપમાન ઓછું શા માટે હોય છે?

જે સજીવો ક્ષારની ખૂબ જ ઓછી (મર્યાદિત) સાંદ્રતા સહન કરી શકે છે તેમને . . . . . . કહેવામાં આવે છે.

તાપમાન અને હવામાં ભેજમાં વધારો કઈ દિશામાં જોવા મળે છે?

થર્મલ સ્પ્રિંગ્સ (ગરમ પાણીના ઝરા) અને ઊંડા સમુદ્રના હાઇડ્રોથર્મલ વેન્ટ્સનું સરેરાશ તાપમાન કેટલું હોય છે ($^{\circ} C$ માં)?

મુખ્ય માનવ-સર્જિત જૈવિક પરિબળ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo