નીચે આપેલા સજીવો દ્વારા ઉત્પન્ન થતી સંતતિની સંખ્યા અને કદના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$I -$ છીપ (Oysters),$II -$ પક્ષીઓ,$III -$ ગહન સામુદ્રિક માછલીઓ (Pelagic fishes),$IV -$ સસ્તનો
(ઘણી સંખ્યામાં નાના કદની સંતતિઓ) $\quad$ (ઓછી સંખ્યામાં મોટા કદની સંતતિઓ)

  • A
    $III, IV \quad I, II$
  • B
    $I, II \quad III, IV$
  • C
    $II, IV \quad I, III$
  • D
    $I, III \quad II, IV$

Explore More

Similar Questions

વસ્તી (Population) ના કોઈપણ ત્રણ મહત્વના લક્ષણોની યાદી આપો અને સમજાવો.

વસતિ (Population) ની રચના કઈ રીતે થાય છે?

એક વસ્તીમાં $100$ નાના કદના ગાજર ઘાસ (Parthenium) અને માત્ર $1$ વિશાળ કદનું વડનું વૃક્ષ છે. આ બંનેમાંથી કોની વસ્તીગીચતા ઓછી છે?

આપણા રાષ્ટ્રીય ઉદ્યાનોમાં વાઘની વસ્તી ગણતરી ઘણીવાર . . . . . . પર આધારિત હોય છે.

સ્થળજ સજીવોની વસ્તી ગીચતા પ્રતિ ... વ્યક્તિઓની સંખ્યાના સંદર્ભમાં માપવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo