આપેલ યાદીમાંથી સહભોજિતા (Commensalism) અને સહોપકારિતા (Mutualism) ના ઉદાહરણો ઓળખો:
$I -$ આંબો અને ઓર્કિડ
$II -$ ફૂગ અને લીલ કે સાયનોબેક્ટેરિયા (લાઈકેન)
$III -$ ફૂગ અને ઉચ્ચકક્ષાની વનસ્પતિઓના મૂળ (માયકોરાઈઝા)
$IV -$ વ્હેલ અને બાર્નેક્લ્સ
$V -$ સમુદ્રફૂલ અને ક્લોવન માછલી
$VI -$ વનસ્પતિ અને બીજવિકિરકો
$VII -$ વનસ્પતિ અને પરાગવાહકો
$VIII -$ બગલાં અને ચારણ કરતાં પશુઓ
સહભોજિતા $\quad\quad$ સહોપકારિતા

  • A
    $I, II, III, V, VI, VIII \quad\quad IV, VII$
  • B
    $II, III, VI, VII \quad\quad I, IV, V, VIII$
  • C
    $I, IV, V, VIII \quad\quad II, III, VI, VII$
  • D
    $IV, VII \quad\quad I, II, III, V, VI, VIII$

Explore More

Similar Questions

આ એક એવી આંતરક્રિયા છે કે જેમાં એક જાતિને લાભ થાય છે તથા બીજી જાતિને ન તો હાનિ કે ન તો લાભ થાય છે.

માઈકોરાઈઝા કઈ લાક્ષણીકતા રજૂ કરે છે?

ગૌસનો સ્પર્ધાત્મક નિષેધનો સિદ્ધાંત જણાવે છે કે

સહભોજિતા (Commensalism) એ એવી આંતરક્રિયા છે જેમાં

વૈજ્ઞાનિક કારણો આપો: વસ્તીના સભ્યો અન્ય વસ્તી સાથે પ્રજનન કરતા નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo