આપેલ આહારશૃંખલા કયા પ્રકારની છે?
તૃણ $\rightarrow$ બકરી $\rightarrow$ મનુષ્ય

  • A
    ચરીય આહારશૃંખલા
  • B
    મૃત અવશેષીય આહારશૃંખલા
  • C
    બંને
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

ગ્રાહક તરીકે ચકલી કયા પોષક સ્તરમાં આવે છે?

$A$: ખાડી (Estuary) એ સૌથી વધુ ઉત્પાદક નિવસનતંત્રોમાંનું એક છે.
$R$: તે એક જાતિની બે વસ્તીઓ વચ્ચેનો સંક્રમણ વિસ્તાર દર્શાવે છે.

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો. સાચા સંયોજન વાળો વિકલ્પ પસંદ કરો.
$1$. સ્ટેન્ડિંગ સ્ટેટ (Standing state)$p$. આપેલ સમયે જીવંત પદાર્થનું દળ
$2$. પાયોનિયર પ્રજાતિ (Pioneer species)$q$. આપેલ સમયે જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ
$3$. ડેટ્રીટીવોર્સ (Detritivores)$r$. ખુલ્લા વિસ્તારમાં પ્રવેશતી પ્રજાતિ
$4$. સ્ટેન્ડિંગ ક્રોપ (Standing crop)$s$. ડેટ્રીટસને નાના કણોમાં તોડવું

નીચેનામાંથી કયું પ્રાણી એક જ સમયે એક જ નિવસનતંત્રમાં એક કરતાં વધુ પોષક સ્તર ધરાવે છે?

જલજ નિવસનતંત્રમાં ઊંચા જૈવભાર માટે નીચેનામાંથી શું જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo