નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    પ્રકૃતિમાં આ સમૃદ્ધ વિવિધતાને એકત્ર થવા માટે ઉદ્વિકાસના લાખો વર્ષો લાગે છે.
  • B
    જો જાતિ ગુમાવવાનો વર્તમાન દર ચાલુ રહેશે,તો આપણે આ બધી જ જૈવવિવિધતાની સંપત્તિ બે સદી કરતાં પણ ઓછા સમયમાં ગુમાવી શકીએ છીએ.
  • C
    વર્તમાન સમયમાં છઠ્ઠું વિલોપન પ્રગતિ પર છે.
  • D
    ઉપરના બધા જ.

Explore More

Similar Questions

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ ક્લેરિયસ ગેરિપિનસ$(1)$ ઝીબ્રા
$(b)$ ગંધારી (Lantana)$(2)$ વાઘ
$(c)$ બાલી$(3)$ નીંદણ
$(d)$ કવેગા$(4)$ આફ્રિકન કેટફિશ

Column-$I$ માં આપેલી શ્રેણીને Column-$II$ માં તેમના વર્ણન સાથે જોડો.
Column-$I$Column-$II$
$i$. લુપ્ત (Extinct)$a$. છેલ્લા $10$ વર્ષમાં જાતિની વસ્તીમાં $50\%$ થી $70\%$ નો ઘટાડો.
$ii$. ભયગ્રસ્ત (Endangered)$b$. પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી જાતિઓ.
$iii$. અસુરક્ષિત (Vulnerable)$c$. એવી જાતિ કે જેનો છેલ્લો સભ્ય મૃત્યુ પામ્યો હોય.
$iv$. ઓછી ચિંતાજનક (Least concern)$d$. છેલ્લા $10$ વર્ષમાં જાતિની વસ્તીમાં $30\%$ થી $50\%$ નો ઘટાડો.

નીચે આપેલા વિધાનો વાંચો અને નીચે આપેલ સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન-$I$: કાન્હા જંગલને ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરવું તેને 'એક્સ-સિટુ' (Ex situ) સંરક્ષણ કહેવાય છે.
વિધાન-$II$: વાઈલ્ડ લાઈફ સફારી પાર્ક અને વનસ્પતિ ઉદ્યાનો (Botanical gardens) એ 'ઈન-સિટુ' (In situ) સંરક્ષણના ઉદાહરણો છે.

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$A$. ધ ઇવિલ ક્વાર્ટેટ (The Evil Quartet)$I$. ક્રાયોપ્રિઝર્વેશન
$B$. સ્વસ્થાન-બાહ્ય સંરક્ષણ (Ex situ conservation)$II$. વિદેશી જાતિઓનું આક્રમણ
$C$. લેન્ટાના કેમારા (Lantana camara)$III$. જૈવવિવિધતાના નુકસાનના કારણો
$D$. ડોડો (Dodo)$IV$. વિલુપ્તીકરણ

સાચા જોડકાં ધરાવતો વિકલ્પ પસંદ કરો:

નીચેનામાંથી અસંગત વિધાન શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo