$..........$ માપદંડ અનુસાર,$.......$ વાહનોનું અમલીકરણ $1^{st}$ એપ્રિલ $2017$ થી સમગ્ર દેશમાં કરવામાં આવ્યું હતું.

  • A
    ભારત સ્ટેજ $IV$,ચતુષ્ચક્રીય
  • B
    ભારત સ્ટેજ $IV$,ત્રિચક્રીય
  • C
    ભારત સ્ટેજ $IV$,દ્વિચક્રીય
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

ઘરો દ્વારા ઉત્પન્ન થતા સુએજ (ગંદા પાણી) અને કચરા વિશે માહિતી સમજાવો.

$1984$ માં ભોપાલ ગેસ દુર્ઘટના થઈ હતી કારણ કે મિથાઇલ આઇસોસાઇનેટની પ્રક્રિયા કોની સાથે થઈ હતી?

$EIA$ એટલે શું?

પેરોક્સી એસીટાઈલ નાઈટ્રેટ $(PAN)$,જે હાનિકારક વાયુ પ્રદૂષકોનો એક પ્રકાર છે,તે શેમાંથી ઉદ્ભવે છે?
$I.$ $O_{2}$
$II.$ $SO_{x}$
$III.$ $NO_{x}$
$IV.$ $HC$

$3, 4-$ બેન્ઝોપાયરીન શું પ્રેરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo