બેંગ્લોરમાં પ્લાસ્ટિકની કોથળીઓના એક ઉત્પાદકે પ્લાસ્ટિક કચરાની સતત વધતી જતી સમસ્યાનો એક આદર્શ ઉકેલ શોધી કાઢ્યો. આ વ્યક્તિનું નામ ઓળખો.

  • A
    અમૃતાદેવી બિશ્નોઈ
  • B
    સુંદરલાલ બહુગુણા
  • C
    અહમદખાન
  • D
    રમેશચંદ્ર ડાંગર

Explore More

Similar Questions

સીસું $(Pb)$ શેનું કારણ બને છે?

ભારતનું સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું શહેર કયું છે?

જ્યારે નદીમાં વાહિત મળ (sewage) છોડવામાં આવે છે,ત્યારે શું થાય છે?

ફોરેસ્ટરી કમિશન રિપોર્ટ $1997$ મુજબ,ભારતનો કુલ જંગલ વિસ્તાર ....... છે. ($\%$ માં)

જો ખેતીલાયક જમીનને લાંબા સમય સુધી પુષ્કળ પ્રમાણમાં પિયત આપવામાં આવે,તો તેમાં કઈ સમસ્યા સર્જાવાની શક્યતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo