અહમદખાને પોલીબ્લેન્ડ અને બિટુમેનને ભેળવીને રસ્તા બનાવવાની પદ્ધતિ વિકસાવી. આ રીતે બનાવેલ રસ્તાની આયુષ્યમાં $................$ ગણો વધારો થયો.

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

ભારતમાં,સૌથી સામાન્ય રીતે વપરાતું જંતુનાશક $BHC$ છે

ઇકોલોજીકલ બેકલેશ (અથવા ઇકોલોજીકલ બૂમરેંગ) એટલે શું?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ સ્થિર વિદ્યુત અવક્ષેપક (Electrostatic Precipitator) $(1)$ પ્લેટિનમ,પેલેડિયમ,રોડિયમ
$(b)$ સ્ક્રબર (Scrubber) $(2)$ સંગ્રાહક પટ્ટીકાઓ
$(c)$ ઉદ્દીપકીય પરિવર્તકો (Catalytic Converters) $(3)$ પુનઃચક્રિત રૂપાંતરિત પ્લાસ્ટિક
$(d)$ પોલીબ્લેન્ડ (Polyblend) $(4)$ પાણી કે ચૂનાનો ફુવારો

ચેર્નોબિલ,થ્રી માઇલ આઇલેન્ડ,લવ કેનાલ અને ભોપાલ,ભારત આ બધામાં સમાન શું હતું?

કેટલા વાક્યો સાચા છે?
$(1)$ $CNG$ સૌથી વધુ કાર્યક્ષમ રીતે બળે છે.
$(2)$ $CNG$ માં ભેળસેળ કરી શકાતી નથી.
$(3)$ $CNG$ પેટ્રોલ અને ડીઝલ કરતા સસ્તું છે.
$(4)$ $1990$ ના દાયકામાં,દિલ્હી વિશ્વના $41$ સૌથી પ્રદૂષિત શહેરોમાં ચોથા ક્રમે હતું.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo