સમાન તાપમાન '$T$' પર કેટલાક વાયુઓ માટે $K_{H}$ ના મૂલ્યો નીચે મુજબ છે:
વાયુ $K_{H} / \text{kbar}$
$Ar$ $40.3$
$CO_{2}$ $1.67$
$HCHO$ $1.83 \times 10^{-5}$
$CH_{4}$ $0.413$

જ્યાં $K_{H}$ એ પાણીમાં હેન્રીના નિયમનો અચળાંક છે. પાણીમાં તેમની દ્રાવ્યતાનો ક્રમ કયો છે?

  • A
    $Ar < CO_{2} < CH_{4} < HCHO$
  • B
    $Ar < CH_{4} < CO_{2} < HCHO$
  • C
    $HCHO < CO_{2} < CH_{4} < Ar$
  • D
    $HCHO < CH_{4} < CO_{2} < Ar$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને સોફ્ટ ડ્રિંક બનાવવાની પ્રક્રિયા દરમિયાન $CO_2$ વાયુને પાણીમાંથી પસાર કરવામાં આવે છે. જો $CO_2$ નું આંશિક દબાણ $0.835 \ bar$ હોય,તો $0.9 \ L$ પાણીમાં $x \ mmol$ $CO_2$ ઓગળશે. $x$ નું મૂલ્ય $.....$ છે. (નજીકનો પૂર્ણાંક)
($298 \ K$ તાપમાને $CO_2$ માટે હેન્રીનો નિયમ અચળાંક $1.67 \times 10^3 \ bar$ છે)

$298\, K$ તાપમાને પાણીમાં $N_2$ વાયુની દ્રાવ્યતા માટે હેન્રીનો નિયમ અચળાંક $1.0 \times 10^5\, atm$ છે. હવામાં $N_2$ નો મોલ અંશ $0.6$ છે. $298\, K$ તાપમાને અને $5\, atm$ દબાણે $10$ મોલ પાણીમાં ઓગળેલા $N_2$ ના મોલ કેટલા હશે?

જો $293 \ K$ તાપમાને $N_2$ વાયુને પાણીમાંથી પસાર કરવામાં આવે, તો $1 \ litre$ પાણીમાં $N_2$ વાયુના કેટલા મોલ ઓગળશે? ધારો કે $N_2$ નું આંશિક દબાણ $0.987 \ bar$ છે. [આપેલ છે: $293 \ K$ તાપમાને $N_2$ માટે $K_{H} = 76.48 \ kbar$]

$298 \, K$ તાપમાને બેન્ઝીનમાં મિથેનની મોલાલિટી માટે હેન્રીનો નિયમ અચળાંક $4.27 \times 10^{5} \, mm \, Hg$ છે. $760 \, mm \, Hg$ દબાણે $298 \, K$ તાપમાને બેન્ઝીનમાં મિથેનની દ્રાવ્યતા ગણો.

$H_2S$,સડેલા ઈંડા જેવી ગંધ ધરાવતો એક ઝેરી વાયુ છે,જેનો ઉપયોગ ગુણાત્મક વિશ્લેષણ માટે થાય છે. જો $STP$ એ પાણીમાં $H_2S$ ની દ્રાવ્યતા $0.195 \, m$ હોય,તો હેન્રીના નિયમનો અચળાંક ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo