$MgCl_2$ ના $80$ મોલ ટકા જલીય દ્રાવણમાં વિયોજિત થાય છે. $38^{\circ} C$ તાપમાને $MgCl_2$ ના $1.0$ મોલલ જલીય દ્રાવણનું બાષ્પ દબાણ $.........$ $mm$ $Hg$ છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે : $38^{\circ} C$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $50$ $mm$ $Hg$ છે.

  • A
    $47$
  • B
    $48$
  • C
    $46$
  • D
    $45$

Explore More

Similar Questions

$K_3[Fe(CN)_6]$ સંયોજન માટે વોન્ટ હોફ અવયવ (Van't Hoff factor) કેટલો છે?

જો સુક્રોઝના દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયન $0.1\,^{\circ}C$ હોય,તો સમાન મોલાલિટી ધરાવતા $NaCl$ ના દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયન કેટલું થશે? (in $^{\circ}C$)

એક ઇલેક્ટ્રોલાઇટના જલીય દ્રાવણની મોલાલિટીની ગણતરી કરો જે $-0.93 \text{ }^\circ\text{C}$ પર થીજી જાય છે. જો પાણી માટે $K_f = 1.86 \text{ K kg mol}^{-1}$ અને વોન્ટ હોફ અવયવ $(i)$ $1.25$ હોય. (શુદ્ધ પાણીનું ઠારબિંદુ $= 0 \text{ }^\circ\text{C}$) ($\text{ m}$ માં)

$25\,^oC$ તાપમાને નીચેના દ્રાવણો ધ્યાનમાં લો:
$(I)$ $0.01\, M$ ગ્લુકોઝનું જલીય દ્રાવણ
$(II)$ $0.01\, M$ $KNO_3$ નું જલીય દ્રાવણ
$(III)$ $0.01\, M$ એસિટિક એસિડનું બેન્ઝિનમાં દ્રાવણ
સાચું વિધાન પસંદ કરો.

જો સોડિયમ સલ્ફેટને જલીય દ્રાવણમાં સંપૂર્ણપણે કેટાયન અને એનાયનમાં વિયોજિત માનવામાં આવે,તો જ્યારે $0.01 \ mol$ સોડિયમ સલ્ફેટને $1 \ kg$ પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે પાણીના ઠારબિંદુમાં થતો ફેરફાર $(\Delta T_f)$ કેટલો હશે? $(K_f = 1.86 \ K \ kg \ mol^{-1})$ ( $K$ માં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo