$3-$Methylhex$-2-$ene ની પેરોક્સાઇડની હાજરીમાં $HBr$ સાથેની પ્રક્રિયાથી યોગશીલ નીપજ $(A)$ બને છે. '$A$' માટે શક્ય સ્ટીરિયોઆઈસોમર્સની સંખ્યા $....$ છે.

  • A
    $4$
  • B
    $6$
  • C
    $8$
  • D
    $12$

Explore More

Similar Questions

હાઇડ્રોજનેશન પ્રક્રિયા એટલે શું?

નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ '$P$' કઈ છે:-

$(CH_3)_2C = CHCH_3 + NOBr \to$ નીપજ. નીપજનું બંધારણ શું છે?

$1,3-$બ્યુટાડાઈનની $Br_2$ સાથેની પ્રક્રિયાથી કઈ નીપજ મળે છે?

પોટેશિયમ સક્સિનેટના ઠંડા સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન કરવાથી શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo