ઇથિલિન ગ્લાયકોલ અને ગ્લુકોઝના દરેકના $2 \ \text{mol}$ ને $500 \ \text{g}$ પાણીમાં ઓગાળવામાં આવે છે. પરિણામી દ્રાવણનું ઉત્કલનબિંદુ કેટલું હશે ($\text{K}$ માં)? (આપેલ છે: પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $= 0.52 \ \text{K kg mol}^{-1}$)

  • A
    $379.2$
  • B
    $377.3$
  • C
    $375.3$
  • D
    $277.3$

Explore More

Similar Questions

પીવાના પાણીમાં કેટલાક ક્ષારની અશુદ્ધિઓ ઓગળેલી હોય છે. જ્યારે આ દ્રાવણને ખુલ્લા પાત્રમાં ગરમ કરવામાં આવે છે,ત્યારે વરાળ બને છે અને ધીમે ધીમે અલગ થાય છે. આ પ્રક્રિયામાં બાકી રહેલા દ્રાવણનું ઠારબિંદુ અને અભિસરણ દબાણ સતત

એક અલ્પ દ્રાવ્ય $AB_2$ ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર $25^{\circ} C$ તાપમાને $2.56 \times 10^{-4} \ M^3$ છે. પાણીનો $K_f$ $1.8 \ K \ kg \ mol^{-1}$ છે. $AB_2$ ના સંતૃપ્ત દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો કેટલો હશે ($K$ માં)?

$300 \ K$ તાપમાને $460 \ g$ ટોલ્યુઈન અને $390 \ g$ બેન્ઝીન મિશ્ર કરીને એક આદર્શ દ્રાવણ બનાવવામાં આવે છે. જો $300 \ K$ તાપમાને શુદ્ધ ટોલ્યુઈન અને બેન્ઝીનનું બાષ્પદબાણ અનુક્રમે $32 \ mm$ અને $40 \ mm$ હોય,તો બાષ્પકલામાં ટોલ્યુઈનનો મોલ અંશ કેટલો હશે?

નીચેનામાંથી કોનું ઠારબિંદુ સૌથી ઓછું છે?

એક જલીય દ્રાવણ $-0.186\,^\circ C$ પર થીજી જાય છે ($K_f = 1.86\, K\, kg\, mol^{-1}$; $K_b = 0.512\, K\, kg\, mol^{-1}$). ઉત્કલનબિંદુમાં ઉન્નયન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo