નાઈટ્રેશન પર $X \ g$ નાઈટ્રોબેન્ઝીન $4.2 \ g$ $m-$ડાયનાઈટ્રોબેન્ઝીન આપે છે. $X = ............ \ g$. $(nearest \ integer)$ [આપેલ છે: મોલર દળ (in $g \ mol^{-1}$) $C: 12, H: 1, O: 16, N: 14$]

  • A
    $3$
  • B
    $2$
  • C
    $1$
  • D
    $4$

Explore More

Similar Questions

જો $NTP$ પર $N_2$ નો $1$ મોલ $22.4 \, L$ કદ રોકતો હોય,તો $N_2$ ની ઘનતા $g/L$ માં કેટલી થાય?

$CaCO_{3}$ નું મોલર દળ $100 \ g/mol$ છે. $25 \ g$ $CaCO_{3}$ ને ગરમ કરવાથી મુક્ત થતા કાર્બન ડાયોક્સાઇડનું મહત્તમ પ્રમાણ $.... \ g$ છે.

$NaClO_3$ નો એક નમૂનો ગરમી દ્વારા $NaCl$ માં રૂપાંતરિત થાય છે,જેમાં $0.16 \ g$ ઓક્સિજનનો ઘટાડો થાય છે. બાકી રહેલા પદાર્થને પાણીમાં ઓગાળીને $AgCl$ તરીકે અવક્ષેપિત કરવામાં આવે છે. મેળવેલ $AgCl$ નું દળ ($g$ માં) કેટલું હશે? (આપેલ છે: $AgCl$ નું મોલર દળ = $143.5 \ g \ mol^{-1}$)

એક ધાતુના ક્લોરાઇડનું સૂત્ર $MCl_3$ છે. તેના ફોસ્ફેટનું સૂત્ર શું હશે?

જ્યારે $17 \ g$ $H_2A$ (દ્વિ-બેઝિક એસિડ) ને $100 \ mL$,$1 \ M \ BOH$ (મોનો-એસિડિક બેઝ) સાથે સંપૂર્ણપણે તટસ્થ કરવામાં આવે છે,ત્યારે એસિડનું આણ્વીય વજન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo